માથામાં રોજ તેલ નાખવાથી થતાં લાભ
नित्यं स्नेहाद्रशिरस: शिर:शूलं न जायते| --- महर्षि चरक
માથામાં રોજ તેલ નાખવાથી માથાનો દુઃખાવો, ખરતા વાળ, સફેદ વાળ થતોમાં તો લાભ થાય જ છે, ઉપરાંત ખોપડીના હાડકા અને વાળ ની મજબૂતી વધે છે, વાળ ખુબ જ કાળા થાય છે અને ઊંઘ ખુબ સારી આવે છે
Share On: