સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.
માલીશ દરરોજ કરવાથી તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે અને જેમ રોજ જમવું, સુવું અને વ્યાયામ કરવું જરૂરી છે તેમ રોજ માલીશ કરવું પણ એટલું જ જરૂરી છે. માલીશ માટે માત્ર ૧૫ થી ૩૦ મિનીટ નો સમય જ લાગે છે. આમ છતાં એટલો સમય પણ ન કાઢી શકે...