Glowing skin to stronger bones Ayurvedic therapeutic massage has many benefits
અભ્યંગ એ આયુર્વેદીય મસાજ ની પદ્ધતિ છે સામાન્ય ઘરગથ્થું માલીશ થી લઇ ને ચોપાટી મસાજ વગેરે અનેક અહીં જોવાં મળે છે. પરંતુ આયુર્વેદીય થેરાપેટિક મસાજ એટલે કે “અભ્યંગમ” એ હજારો વર્ષોથી આયુર્વેદ ચિકિત્સાનો એક ભાગ છે....